R R Gujarat

બ્રેકીંગ : મોરબી જિલ્લા પોલીસ બેડામાં બદલીઓનો દોર યથાવત

બ્રેકીંગ : મોરબી જિલ્લા પોલીસ બેડામાં બદલીઓનો દોર યથાવત

મોરબી જિલ્લા પોલીસ બેડામાં ફરી બદલીઓનો દોર
એકસાથે 23 પોલીસ કર્મચારીઓની બદલી
જુદી-જુદી જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓની વહીવટી કારણોસર બદલી
બદલીના ઓર્ડરથી પોલીસ બેડામાં હલચલ