R R Gujarat

બ્રેકીંગ : મોરબી માળીયા હાઇવે પર બોર્ડર રેન્જની ટીમ ત્રાટકી

બ્રેકીંગ : મોરબી માળીયા હાઇવે પર બોર્ડર રેન્જની ટીમ ત્રાટકી

મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ માળીયા ત્રણ રસ્તાથી મોરબી તરફ બ્રિજ પાસે સર્વિસ રોડ પરથી ઇંગ્લીશ દારૂની ૪૦૯૨ બોટલો ઝડપાઈ

ટ્રકમાં સફેદ પાવડરની બોરીઓની આડમાં છુપાવાયો હતો દારૂનો જથ્થો

દારૂની કિંમત રૂ. ૯.૩૭ લાખ ટ્રક સહિત કુલ રૂ. ૧૯.૫૨ લાખનો મુદ્દામાલ કબ્જે

ક્રાઇમ-૨ બોર્ડર રેન્જ સરહદી વિભાગ ભુજની ટીમે કરી કાર્યવાહી

ટ્રક નંબર RJ-52GA-2464નો ચાલક પોલીસની કસ્ટડીમાં માળીયા મિયાણા પોલીસ મથકે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ

psi  એ.પી.વાઘેલા પોલીસ ASI રસીકભાઇ પટેલ,HC પૃથ્વિરાજસિંહ જાડેજા,  HC મોહીતભાઇ ચાવડા દ્વારા દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો