R R Gujarat

મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટર ભાવેશભાઈ કંઝારીયાનો આજે જન્મદિવસ

મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટર ભાવેશભાઈ કંઝારીયાનો આજે જન્મદિવસ

મોરબી: મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટર તેમજ પૂર્વ મહામંત્રીશ્રી, મોરબી શહેર ભાજપ અને સમસ્ત સતવારા મહામંડળના ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ કંઝારીયાનો આજ રોજ જન્મદિવસ છે.

જાહેરજીવન સાથે સંકળાયેલા ભાવેશભાઈ કંઝારીયા ખુબ જ સરળ સ્વભાવના હોવાથી રાજકીયક્ષેત્રે સામાજિક ક્ષેત્રે ખુબજ મોટું મિત્ર વર્તુળ ધરાવે છે તેથી જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ભાવેશભાઈ કંઝારીયાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી, તેઓ હંમેશા સ્વસ્થ અને સુખી રહે તેમજ જીવનમાં સતત પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી છે.

માં ભગવતી તેમને દીર્ઘાયુ, સુખ-સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્પે તેવી હાર્દિક પ્રાર્થના. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.