ડો. હાર્દિક જેસ્વાણી હાલ N.I.M.A., સેન્ટ્રલ કાઉન્સિલના મેમ્બર તરીકે સેવા આપી રહયા છે.
N.I.M.A. ગુજરાત સ્ટેટ કાઉન્સિલના એક્ઝીક્યુટીવ મેમ્બર અને
N.I.M.A. મોરબી જિલ્લાના પ્રથમ પ્રમુખ રહી ચૂક્યા છે.
તેમના પ્રમુખ તરીકેના ગૌરવશાળી કાર્યકાળ માં મોરબી જીલ્લામાં 1500 થી વધુ સેવાકીય કેમ્પસનું આયોજન કરી ચૂકેલ છે.
તેમની N.I.M.A., ગુજરાત રાજ્યનાં સહમંત્રી તરીકે નિમણુંક થતા મોરબી જિલ્લા માટે એક ગૌરવ ની બાબત હોય, તેમના મિત્ર સંબંધીઓ તરફ થી શુભેચ્છાઓ અને હર્ષ ની લાગણી વ્યક્ત થઈ રહી છે.



