R R Gujarat

બ્રેકીંગ :મોરબી કલેક્ટર કિરણ ઝવેરીની બદલી : કલેક્ટર તરીકે સ્વપ્નિલ ખરે મુકાયા 

બ્રેકીંગ :મોરબી કલેક્ટર કિરણ ઝવેરીની બદલી : કલેક્ટર તરીકે સ્વપ્નિલ ખરે મુકાયા 

રાજ્યભર માં જિલ્લા કલેક્ટર.જિલ્લા વિકાસ અધિકારી તેમજ મ્યુન્સિપલ કમિશ્નર ની બદલી 

મોરબી કલેક્ટર કિરણ ઝવેરીની બદલી 

મોરબી કલેક્ટર કિરણ ઝવેરીને નડિયાદ કમિશનર તરીકે મુકાયા 

મોરબી કલેક્ટર તરીકે સ્વપ્નિલ ખરે મુકાયા