અણીયારી ગામે આવેલ તળાવના પાણીમાં ડૂબી જતા ૪૦ વર્ષીય યુવાનનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
મોરબીના અણીયારી ગામે રહેતા અલ્કેશભાઈ ભુદરભાઈ ડઢાણીયા (ઉ.વ.૪૦) નામના યુવાન અણીયારી ગામે વામ્ભીયા તળાવની આડના કાંઠે પાણીમાં ડૂબી જતા કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે


