R R Gujarat

મોરબીના વોર્ડ-11ના કોર્પોરેટર ગોપાલભાઈ કાસુન્દ્રા આજે જન્મદિવસ

મોરબીના વોર્ડ-11ના કોર્પોરેટર ગોપાલભાઈ કાસુન્દ્રા આજે જન્મદિવસ

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ-11ના કોર્પોરેટર તેમજ પૂર્વે રવાપર ગામના સરપંચ તરીકે સેવા આપનાર ગોપાલભાઈ કાસુન્દ્રા નો આજે જન્મદિવસ છે.

આ અવસરે રાજકીય આગેવાનો, કાર્યકરો, મિત્રો, શુભેચ્છકો અને વિસ્તારના નાગરિકો દ્વારા તેમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. સૌએ તેમના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને જાહેર જીવનમાં સતત પ્રગતિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

R R Gujarat News તરફથી પણ ગોપાલભાઈ કાસુન્દ્રાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 🎉