મોરબી જિલ્લા એસપી તરીકે કાર્યરત IPS મુકેશકુમાર પટેલનો આજે જન્મદિવસ છે અગાઉ ગાંધીનગર સાયબર ક્રાઈમમાં ફરજ બજાવી તેમની શ્રેષ્ઠ કામગીરી જોઈને મોરબી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી હતીએસપી તરીકે મુકેશકુમાર પટેલે મોરબીમાં નોંધપાત્ર કામગીરી કરી છે અનેક ગંભીર ગુનાના ભેદ પોલીસ ટીમોએ તેમના માર્ગદર્શન હેઠળ ઉકેલ્યા છે તે ઉપરાંત વ્યાજખોરો વિરુદ્ધ વિશેષ અભિયાન, લોક દરબાર યોજીને નાગરિકોને સલામતી આપવામાં આવી હતી તે ઉપરાંત ટ્રાફિક સમસ્યા ઉકેલ, સઘન નાઇટ પેટ્રોલિંગ અને સમયાંતરે ટ્રાફિક ડ્રાઈવ યોજી કાયદો અને વ્યવસ્થા સ્થિતિ જળવાય રહે તે માટે તેઓ સતત કાર્યરત રહીને પોલીસ ટીમોને માર્ગદર્શન આપી રહ્યા છે
આજે તેમના જન્મદિવસ પ્રસંગે પોલીસ પરિવાર, તેમનો પરિવાર, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ RR news ટીમ જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે


