R R Gujarat

મોરબી જીલ્લામાં પીઆઈની બદલીઓ એ ડિવિઝન પીઆઈ આર એસ પટેલ લિવ રિઝર્વમાં મુકાયા

મોરબી જીલ્લામાં પીઆઈની બદલીઓ એ ડિવિઝન પીઆઈ આર એસ પટેલ લિવ રિઝર્વમાં મુકાયા

તાલુકા પીઆઇ તરીકે નિલેશ ઘેટીયા મુકાયા

Sog માં  આર સી ગોહિલ 

તાલુકામાં  નિલેશ ઘેટીયા 

સીટી એ ડિવિઝનમાં વાય બી જાડેજા 

સીટી બી ડિવિઝનમાં જયદીપસિંહ સરવૈયા 

વાંકનેર તાલુકામાં B V patel 

વાંકનેર સિટીમાં સિંધવ 

ટંકારામાં જે ડી ઝાલા 

હળવદમાં આર ટી વ્યાસ 

માળિયામાં કે કે દરબાર 

જીલ્લા ટ્રાફિકમાં  ડી વી ખરાડી 

Lib માં   એસ પી જાડેજા 

મહિલા પોલીસ સ્ટેશન એચ વી ઘેલા 

સાયબર – એસ કે ચારેલ