R R Gujarat

મોરબીના બેલા ગામે તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત 

મોરબીના બેલા ગામે તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત 

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા જીતેન્દ્રભાઈ મનસુખભાઇ વરાણીયા (ઉ.વ‌.૩૮) નામનો યુવક કોઈ કારણસર બેલા ગામના તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.