R R Gujarat

કોમ્પ્યુટર / એકાઉન્ટ શીખો અને ઉજ્જવળ કારકિર્દી ઘડો : એકતા કોમ્પ્યુટર ક્લાસિસ સાથે

કોમ્પ્યુટર / એકાઉન્ટ શીખો અને ઉજ્જવળ કારકિર્દી ઘડો : એકતા કોમ્પ્યુટર ક્લાસિસ સાથે

મોરબીની એક માત્ર સંસ્થા… એકતા કોમ્પ્યુટર ક્લાસિસ 10000 કેન્ડિડેટ તૈયાર કર્યા છે

મોરબીમાં કોમ્પ્યુટર અને એકાઉન્ટ તાલીમ સાથે નોકરી આપતી એક માત્ર સંસ્થા એટલે એકતા કોમ્પ્યુટર ક્લાસીસ

એકતા કોમ્પ્યુટર ક્લાસિસની શરૂઆત SINCE 1999 માં થઈ હતી AKTA COMPUTER CLASSESએ 26 વર્ષથી મોરબીની હરણ ફાડ પ્રગતિને વેગ આપવા ઉદ્યોગો માટે BILLING/BANKING/STOCKS/C.A./(મહેતાજી)Accountant /GST/COMPUTER ઉપર… દરેક પ્રકારના ઓફિસ વર્ક માટે તૈયાર કરીને સ્ટાફ પૂરો પાડ્યો છે અને હંમેશા કાબિલેદાદ વિદ્યાર્થીઓ આપ્યા છે

📢 ગ્રેજ્યુએટથી હાયર એજ્યુકેશનની ડીગ્રી ધરાવતા Engineering,Bsc.,Comm,Arts…..હોવા છતાં જોબ મેળવવા સંઘર્ષ કર્યા પછી પણ નિષ્ફળ જાય છે, ત્યારે ” AKTA COMPUTER” માં કોર્સ પૂર્ણ થયા બાદ ઉજ્વળ ભવિષ્ય બનાવી શકો છો👍✅

સંસ્થા દ્વારા શીખવવામાં આવતા કોર્ષો :-
સરકાર માન્ય CCC
ACCOUNT’S/EXCEL
BILLING
BANKING/OFFICE WORK
MIRACLE/PROFINX/TALLY
KUBER તેમજ ચોપડા ઉપર પણ
*JOB PLACEMENT સાથે

( વેપારી ભાઈઓ માટે તેમજ બહેનો માટે બેસવા ની અલગ વ્યવસ્થા )

( ધોરણ 10 અથવા 12 સુધી અભ્યાસ કરેલ વ્યક્તિ પણ આ કોર્ષ સહેલાય થી કરી અને નોકરી મેળવી શકે છે )

એકતા કોમ્પ્યુટર કલાસિસ
સંપર્ક સૂત્ર : 9898236990
સરનામું : દેવકીર્તિ કોમ્પલેક્ષ, ત્રીજો માળ , નવા બસ સ્ટેશન સામે, શનાળા રોડ, મોરબી-363641