R R Gujarat

GUJARAT ATS એ વધુ એક મોસ્ટ વોન્ટેડ આરોપીની કરી ધરપકડ, પાકિસ્તાનથી આવેલા હથિયારોથી દેશમાં હુમલાની હતી તૈયારી

GUJARAT ATS એ વધુ એક મોસ્ટ વોન્ટેડ આરોપીની કરી ધરપકડ, પાકિસ્તાનથી આવેલા હથિયારોથી દેશમાં હુમલાની હતી તૈયારી

Gujarat ATS : છેલ્લા કેટલાક દિવસમાં દેશમાં આતંકીવાદી પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો છે. થોડા દિવસ પહેલા ગુજરાતમાંથી 3 આતંકીઓ ઝડપાયા હતા. અને તે બાદ બીજા જડીવાસે હરિયાણામાંથી આતંકીઓ ઝડપાયા હતા. અને તે જ દિવસે સાંજે દિલ્હીમાં ખુબ મોટો બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં અંદાજે 8થી વધુ લોકોના મોત થયા હતા. જયારે 29 જેટલા લોકો ઘાયલ થયા હતા. ગુજરાતમાં ઝડપાયેલા 3 આતંકીઓ ખુબ મોટા ષડયંત્રની તૈયારી કરી રહ્યા હતા. આતંકીઓના એ નાપાક ઇરાદાઓને નિષ્ફળ કરી દીધા હતા. અને વધુ એક મોસ્ટ વોન્ટેડ આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરી છે.