Haryana : દેશમાં એક મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ થયો છે. દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદમાં બે અલગ અલગ ઘરોમાંથી કુલ 2923 કિલો વિસ્ફોટકો મળી આવ્યા. એક ઘરમાંથી 360 કિલો વિસ્ફોટકો મળી આવ્યા, ત્યારબાદ બીજા ઘરમાંથી 2563 કિલો વિસ્ફોટકો મળી આવ્યા.