યમુનાનગર સોસાયટીમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે
મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા યમુનાનગર સોસાયટી તરફ જતા રસ્તેથી આરોપી રવિભાઈ જીતેન્દ્રભાઈ પાલા (ઉ.વ.૩૦) રહે લક્ષ્મીનારાયણ સોસાયટી મોરબી વાળાને ઝડપી લીધો હતો આરોપીના કબજામાંથી દારૂની ૨૪ બોટલ કીમત રૂ ૧૩,૨૦૦ નો જથ્થો કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે `


