મોરબીની તાલુકા શાળા ૧ ના ગ્રાઉન્ડમાં આવેલ ઝાડની ડાળી સાથે ગળેફાંસો ખાઈ પરપ્રાંતીય યુવાને આપઘાત કરી લીધો છે બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી છે
મૂળ યુપીના વતની હાલ મોરબીના પાવડીયારી પાસે એકઝોલી સિરામિકમાં રહીને કામ કરતા ગોવિંદકુમાર રામદીન ગૌતમ (ઉ.વ.૧૮) નામના યુવાને ગત તા. ૧૦ ના રોજ મોરબી તાલુકા શાળા નં ૧ ના ગ્રાઉન્ડમાં ઝાડની ડાળીમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે


