R R Gujarat

હળવદના સુંદરગઢ ગામની સીમમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

હળવદના સુંદરગઢ ગામની સીમમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા


સુંદરગઢ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે સુંદરગઢ ગામની સીમમાં રેડ કરી હતી મેરૂપરથી સુંદરગઢ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા નટવર અમરશીભાઈ નારીયાણી, ભરત હરજીવનભાઈ ભાડજા અને હરેશ રતિલાલ મોટકા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૫,૩૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે