R R Gujarat

વાંકાનેરના સરતાનપર રોડ પર કરિયાણા દુકાનમાંથી દારૂની ૧૪ બોટલ ઝડપાઈ

વાંકાનેરના સરતાનપર રોડ પર કરિયાણા દુકાનમાંથી દારૂની ૧૪ બોટલ ઝડપાઈ


સરતાનપર રોડ પર આવેલ જનરલ સ્ટોરમાંથી ઈંગ્લીશ દારૂની ૧૪ બોટલનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે


વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સરતાનપર રોડ પર આવેલ અંકિત કિરાણા સ્ટોર નામની દુકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્તોહ રાખી વેચાણ થતું હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી અંકિત કિરાણા સ્ટોર એન્ડ કટલેરી દુકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૪ બોટલ કીમત રૂ ૧૮,૨૦૦ નો જથ્થો જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી અશોકકુમાર સાધુપ્રસાદ પટેલ યાદવ રહે હાલ લાલપર મૂળ બિહાર વાળો હાજર મળી આવ્યો ના હતો જેથી પોલીસે વધુ તપાસ ચાલવી છે