R R Gujarat

ટંકારાના હરબટીયાળી નજીક કારખાનાના સેડ પરથી પડી જતા યુવાનનું મોત

ટંકારાના હરબટીયાળી નજીક કારખાનાના સેડ પરથી પડી જતા યુવાનનું મોત


હરબટીયાળી નજીક આવેલ કારખાનામાં અંજવાસીયું બદલવા યુવાન ચડ્યો હતો અને શેડ પરથી નીચે પડી જતા માથામાં ઈજા પહોચતા યુવાનનું મોત થયું હતું
મૂળ ઉત્તરપ્રદેશ હાલ ટંકારા તાલુકાના હરબટીયાળી નજીક આવેલ સેયજોન એફ.આઈ.બી.સી. કારખાનામાં રહીને કામ કરતા આનંદ દયાશંકર બર્મા (ઉ.વ.૨૫) નામના યુવાન કારખાના સેડ પર તૂટેલ અંજવાસીયું બદલાવવા ગયા હતા અને તૂટેલા અંજવાસીયામાં પગ આવી જતા અકસ્માતે સેડ પરથી નીચે પ્લાન્ટમાં પડી જતા માથામાં હેમરેજ જેવી ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે