જુના બસ સ્ટેશન પાસે જાહેરમાં નસીબ આધારિત આંકડા લખી વરલી જુગાર રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના બસ સ્ટેશન પાસેથી આરોપી અસરફ સીદીક જારા (ઉ.વ.૩૮) રહે વાવડી રોડ મોરબી વાળાને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૬૨૦ જપ્ત કરી છે
મોરબીના લખધીરપુર રોડ પર વરલી જુગાર રમતો ઇસમ ઝડપાયો
મોરબીના લખધીરપુર રોડ પર જાહેરમાં વરલી જુગાર રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લખધીરપુર રોડ સોરીસો ચોકડી પાસેથી આરોપી સુનીલ વજુભાઈ પરમારને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૩૬૦ જપ્ત કરી છે


