R R Gujarat

વાંકાનેર રેલ્વે સ્ટેશન રોડ પર વરલી જુગાર રમતો ઇસમ ઝડપાયો

વાંકાનેર રેલ્વે સ્ટેશન રોડ પર વરલી જુગાર રમતો ઇસમ ઝડપાયો


રેલ્વે સ્ટેશન રોડ પર જાહેરમાં વરલી ફીચર આંકડા લખી જુગાર રમતા ઈસમને ઝડપી લઈને એલસીબી ટીમે રોકડ રૂ ૧૬,૧૫૦ જપ્ત કરી છે
મોરબી એલસીબી ટીમ વાંકાનેર પંથકમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન રેલ્વે સ્ટેશન રોડ ગેબી પાન સામે આરોપી પૃથ્વીરાજસિંહ ઉર્ફે અપ્પુ મહાવીરસિંહ જેઠવાને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૧૬૧૫૦ જપ્ત કરી છે