લાતીપ્લોટમાં કારમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલનો જથ્થો ઝડપી લઈને કાર અને દારૂ સહીત ૫ લાખથી વધુના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે
એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાતીપ્લોટ શેરી નં ૩/૪ ના ખૂણા પાસેથી કાર જીજે ૩ એલજી ૫૨૬૨ વાળીની તલાશી લેતા દારૂની ૧૨ બોટલ મળી આવી હતી પોલીસે દારૂની ૧૨ બોટલ કીમત રૂ ૩૬૦૦ અને કાર કીમત રૂ ૫ લાખ સહીત કુલ રૂ ૫,૦૩,૬૦૦ નો મુદામાલ જપ કરી આરોપી samir જુસબ કટિયા રહે લાતીપ્લોટ મોરબી વાળાને ઝડપી લીધો છે


