R R Gujarat

વાંકાનેરના જુના રાજાવડલા ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

વાંકાનેરના જુના રાજાવડલા ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા


જુના રાજાવડલા ગામમાં મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસ્મોને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના રાજાવડલા ગામમાં ઠાકર મંદિર પાસે જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રાજેશ ગાંડુભાઈ દલસાણીયા, પ્રકાશ જેરમાં સોલંકી અને કરણ શામજી ડેડાણીયા રહે ત્રણેય જુના રાજાવડલા તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૬,૪૦૦ જપ્ત કરી છે