R R Gujarat

મોરબીના નીચી માંડલ નજીક સિરામિકમાં પાણીના ટાંકામાં પડી જતા બાળકનું મોત

મોરબીના નીચી માંડલ નજીક સિરામિકમાં પાણીના ટાંકામાં પડી જતા બાળકનું મોત


નીચી માંડલ નજીક આવેલ સિરામિક કારખાનામાં પાણીના ટાંકામાં પડી જતા 3 વર્ષના માસૂમનં મોત થયું હતું બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે


મોરબીના નીચી માંડલ પાસેની રાધે સિરામિક ફેકટરીમાં કામ કરતા સુનીલભાઈ ડામોરના ત્રણ વર્ષના પુત્ર રીતવિક નામનું બાળક ગત તા.૨૨ ના રોજ સિરામિકમાં પાણીના ટાંકામાં પડી જતા ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પ’ઇએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે