મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતાં 35 વર્ષીય યુવાનનું મોત થયું હતું જે બનાવ માંલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના વીસીપરા રમેશ કોટન મિલ પાસે રહેતા સંજય મેઘજી ઉધરેજા (ઉ. વ.35) નામના યુવાન વીસીપરા મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતાં મૃતદેહ મળી આવ્યો હતો મોરબી બી ડિવિજન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે