હળવદના દીઘડીયા ગામે રહેતા 50 વર્ષના આધેડ બ્રહ્માણી નદીમાં ડૂબી જતાં મોત થયું હતું બનાવની નોંધ કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે
હળવદના દીઘડીયા ગામે રહેતા હંસરાજભાઈ સોમાભાઇ ગડે સા (ઉ. વ.50) નામના આધેડ ગામની બ્રાહ્મણી નદીના પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે