મોરબીના રવાપર ઘુનડા રોડ પરથી પોલીસે ઇંગ્લિશ દારૂની 06 બોટલના મુદામાલ સાથે એક ઇસમને દબોચી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સિટી એ ડિવિજન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય રવાપર ઘુનડા રોડ પર ઉજવલ ફાર્મ પાસેથી આરોપી રામારામ જોગારામ જાટને જડપી લીધો હતો જે આરોપીના કબ્જામાંથી દારૂની 6 બોટલ કિમત રૂ 5874 નો મુદમાલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે