હળવદના ભવાનીનગર ઢોરે જાહેરમાં વરલી જુગાર રમતા ઇસમને પોલીસ જડપી લીધો હતો હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભવાનીનગર ઢોરે રેડ કરતાં આરોપી ધીરૂ ગોવિંદ રાઠોડને જડપી લઈને રોકડ રૂ 650 જપ્ત કરી જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે