R R Gujarat

મોરબીના શનાળા રોડ પર નોટ નંબરી જુગાર રમતા બેની ધરપકડ

મોરબીના શનાળા રોડ પર નોટ નંબરી જુગાર રમતા બેની ધરપકડ

 

શનાળા રોડ પર પાનની દુકાન પાસે જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા બે ઇસમોને દબોચી લઈને પોલીસે રોકડ જપ્ત કરી છે

મોરબી એ ડિવિજન પોલીસે બાતમીને આધારે શનાળા રોડ પર એબીસી પાન પાસે રેડ કરી હતી આરોપી રવિ રામજીભાઇ મકવાણા અને અશોક કિશન તળેટીયા રહે બંને લાયન્સનગર મોરબી વાળાને નોટ નંબરી જુગાર રમત જડપી લીધા હતા અને રોકડ રૂ 210 જપ્ત કરી છે