તમારા એપાર્ટમેન્ટ,સ્કૂલ, હોસ્પિટલ, ઇન્ડસ્ટ્રીઝ માં સારી ગુણવતા ના ફાયર એક્સ્ટિંગુઈશર્સ (ફાયર ના બાટલા) તેમજ સરકાર માન્ય ફાયર NOC માટે આજે જ સંપર્ક કરો
મોરબી માં એકમાત્ર એજન્સી જ્યાં તમને મળશે KANEX બ્રાન્ડ ના હાઈ ક્વોલિટી ના તમામ પ્રકાર ના Fire Extinguishers કે જે ખરેખર આગ ની ઘટના માં આગ સારી રીતે બુઝાવી સકે છે તેમજ દરેક પ્રકાર ના સરકારી સર્ટિફિકેટ સાથે મળે છે તેમજ જેની લાઈફ ૧૫ વર્ષ ની હોય છે.
મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે હવે મોરબી માં સર્વ પ્રથમ સરકાર માન્ય ફાયર ના બાટલા તેમજ ફાયર સિસ્ટમ ગોઠવવાથી લઈને NOC મેળવવા સુધીની તમામ સર્વિસ મળશે. આ ઉપરાંત અહીં ફાયર સેફટીના તમામ સાધનો તે પણ વ્યાજબી કિંમતે મળે છે
વર્તમાન સમયમાં ફાયર સેફટીને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.અને ગવર્મેન્ટ દ્વારા એપાર્ટમેન્ટ અને હોસ્પિટલ તેમજ સ્કૂલ અને કોલેજ માં ફાયરસેફટી માટેના નિયમ મુજબ ફીટીંગ કરી NOC ફરજિયાત કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે સ્વસ્તિક બિઝનેસહબ કોમ્પલેક્ષ માં ગ્રાઉન્ડ ફ્લોર પર શોપ નંબર -૩ માં કાર્યરત SAFETY SOLUTION ખાસ સર્વિસ પ્રોવાઇડ કરી રહ્યું છે. જેમાં કારખાના, શો-રૂમ, સ્કૂલ, કોલેજ, પ્લે-હાઉસ, હોસ્પિટલ, દવાખાના, દુકાન, એપાર્ટમેન્ટ કે મકાનમાં સરકાર માન્ય ફાયર સેફટી સિસ્ટમ ફિટીંગ કરી આપવામાં આવશે.
વધુમાં SAFETY SOLUTIONS દ્વારા સરકાર માન્ય ફાયર સિસ્ટમ ગોઠવી આપી ડોક્યુમેન્ટની ફાઇલ પણ તૈયાર કરી આપવામાં આવે છે. સાથે ફાયર NOC માટે ની અરજી પણ કરી આપવામાં આવશે. આમ ગ્રાહકને ફાયર સેફટીને લઈને ક્યાંય પણ ધક્કા ખાવા નહિ પડે. આ ઉપરાંત અહીં Fire extinguishers ABC & CO2 type, સેફ્ટી સુઝ, સેફટી બેલ્ટ, સેફટી હેલ્મેટ, સેફટી ગ્લોવસ, સેફટી ગ્લાસ અને સેફ્ટી માટેની તમામ આઈટમ પણ મળે છે.
વધુ વિગત માટે મો.નં. 9558691021 (kishan Desai)
7490012550 (Chintan Adroja) સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.