ચાંચાપર ગામના વતની દિનેશભાઈ રૂગનાથભાઈ અંબાણી તથા તારાબેન અંબાણીની સુપુત્રી ધ્રુવિબેન અંબાણી ધોરણ 12 માં 99.67 pr સાથે ઉતીર્ણ થયેલ હોય જેથી તેના પરિવાર જનો માં ખુબ જ ખુશી નો માહોલ છે તેમજ તેના સગા સંબધી તેમજ સ્નેહીજનો તરફ થી શુભેચ્છાઓ ધોધ વર્ષી રહ્યો છે તેમજ અંબાણી પરિવાર નું નામ રોશન કરેલ છે જેથી જીવન માં ખુબ ખુબ આગળ વધો તેવી તમારા ગીરીશભાઈ તેમજ શિતલ ભાભી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
ધ્રુવી બહેને અદમ્ય ઉત્સાહ અને જીવનમાં કશુક બનવાની મહત્ત્વાકાંક્ષાઓ તેમજ સખત પરીશ્રમ વડે મેળવેલ સિધ્ધીનો સંપૂર્ણ શ્રેય પોતાના માતા-પિતાના પ્રોત્સાહનને આપે છે. મોરબી પટેલ સમાજના ધ્રુવિબેન અંબાણી ધોરણ 12માં 99.67 pr સાથે ઉતીર્ણ થતા ગર્વ અને ગૌરવની લાગણી અનુભવી છે. આપ *જીવનમાં ખુબ પ્રગતિ કરીને પરીવાર,વતન અને સમાજનું તેમજ દેશનું નામ રોશન કરો તેવી R R Gujarat news શુભેચ્છાઓ પાઠવે છે