R R Gujarat

મોરબીના લાલપર ગામે વરલી જુગાર રમતો ઈસમ જડપાયો

મોરબીના લાલપર ગામે વરલી જુગાર રમતો ઈસમ જડપાયો

 

લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં વરલી જુગાર રમતા ઇસમને દબોચી લઈને પોલીસે રોકડ રકમ કબજે લીધી છે

મોરબી તાલુકા  પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસે દરોડો કર્યો હતો જાહેરમાં વરલી જુગાર રમતા આરોપી સંજય અવચર જજવાડિયાને જડપી લઈને રોકડ રૂ 520 અને જુગાર સાહિત્ય જપ્ત કર્યું હતું