R R Gujarat

હળવદમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમ સામે પાસા, વડોદરા જેલ ધકેલાયો

હળવદમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમ સામે પાસા, વડોદરા જેલ ધકેલાયો

 

હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત કરી આરોપીને પાસા તળે ડીટેઈન કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે

મોરબી એલસીબી ટીમ દ્વારા હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં  સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા ગુનામાં સંડોવાયેલ આરોપી વિજય જયંતીભાઈ અઘારા (ઉ.વ.૪૦૦ રહે જુના દેવળિયા તા. હળવદ વાળાનું પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું જે પાસા વોરંટની બજવણી કરતા વિજય અઘારાને પાસા એક્ટ તળે ડીટેઈન કરી મધ્યસ્થ જેલ વડોદરા મોકલવામાં આવ્યો છે