હળવદ પોલીસ સ્ટેશનના દેશી દારૂ વેચાણના ગુનામ સંડોવાયેલ બે ઇસમોને પાસા તળે ઝડપી લઈને જેલહવાલે કરવામાં આવ્યા છે
હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ બે ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા સામાવાળા અશ્વિન ચંદુભાઈ ખાંભડીય આ અને કિશન બેચર ખાંભડીયા રહે બંને સુંદરગઢ તા. હળવદ વાળાના પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા જેથી હળવદ પોલીસે બંને ઇસમોને પાસા એક્ટ તળે ડીટીણ કરી જેલહવાલે કર્યા છે
