R R Gujarat

મોરબીના રણછોડનગરમાં પાણીની ટાંકી પાસે જુગાર રમતા બે ઝડપાયા

મોરબીના રણછોડનગરમાં પાણીની ટાંકી પાસે જુગાર રમતા બે ઝડપાયા


રણછોડનગર ૨માં પાણીની ટાંકી પાસે જાહેરમાં જુગાર રમતી બેલડીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૨,૭૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા રણછોડનગર ૨ વિસ્તારમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રવિભાઈ સવજીભાઈ ખાખરીયા અને અબ્દુલ ખાનભાઈ મોગલ રહે બંને વિસીપરા વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૭૦૦ જપ્ત કરી છે