ત્રાજપર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા બેને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૬૨૦ જપ્ત કરી છે
સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપર એસ્સાર પંપ પાછળ રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા હીરાલાલ અવચરભાઈ સનુરા અને ઠાકરશી રમેશભાઈ ટીડાણી રહે બંને ત્રાજપર વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૬૨૦ જપ્ત કરી છે
