R R Gujarat

મોરબીના લાતીપ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા

મોરબીના લાતીપ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા


લાતીપ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૪૩૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાતીપ્લોટ લક્ષ્મી કોમ્પ્લેક્ષના પગથીયા પાસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા અનીલ હરિભાઈ રાજા અને અજય નવલભાઈ એમ બેને ઝડપી લઈને રૂ ૪૩૦૦ રોકડ જપ્ત કરી છે