R R Gujarat

મોરબીના ભીમસર ચોકમાં જુગાર રમતા બે ઝડપાયા

મોરબીના ભીમસર ચોકમાં જુગાર રમતા બે ઝડપાયા


ભીમસર ચોકમાં જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે ભીમસર ચોકમાં રેડ કરી હતી સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ભરત જીકાભાઈ અઘારા અને ગોપાલ જીવણભાઈ પંસારા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૩૨૫૦ જપ્ત કરી છે