ટીંબડી ગામના તળાવ પાસેથી પોલીસે જાહેરમાં જુગાર રમતી બેલડીને દબોચી લઈને રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે ટીંબડી ગામના તળાવ નજીક રેડ કરી હતી જ્યાં આરોપી અલ્તાફ અનવર પઠાણ અને અલ્તાફ હુસેન જિગીયા રહે બંને વીસીપરા મોરબી વાળાને જડપી લઈને રોકડ રૂ 510 જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે