R R Gujarat

મોરબીના બેલા ગામની સીમમાં જુગાર રમતા બેની ધરપકડ

મોરબીના બેલા ગામની સીમમાં જુગાર રમતા બેની ધરપકડ

 

બેલ ગામની સીમમાં જેટપર મોરબી રોડ પર પોલીસે જાહેરમાં જુગાર રમતા બેને જડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

મોરબી તાલુકા પોલીસ ટીમે બેલા ગામની સીમમાં બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમત ઈમરાન વલીમહમદ કટારીયા અને હિમાંશુ ભરત બાવળિયા એમ બેને જડપી લઈને રોકડ રૂ 1210 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે