R R Gujarat

મોરબીના પાટીદાર સમાજ અગ્રણી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિવસ

મોરબીના પાટીદાર સમાજ અગ્રણી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિવસ

મોરબી પાટીદાર સમાજ અગ્રણી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિવસ છે ગોપાલભાઈ કાસુન્દ્રા રવાપર ગામના સરપંચની જવાબદારી પણ નિભાવી ચુક્યા છે પાટીદાર સમાજ અગ્રણી ગોપાલભાઈ કાસુન્દ્રાના આજે જન્મદિવસ નિમિતે પાટીદાર સમાજ આગેવાનો, પરિવાર, મિત્રો અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર અભીનંદનનો ધોધ વરસી રહ્યો છે