R R Gujarat

મોરબીના વાંકાનેર દરવાજા પાસે નોટ નંબરી જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના વાંકાનેર દરવાજા પાસે નોટ નંબરી જુગાર રમતા ત્રણ ઝડપાયા


શહેરના વાંકાનેર દરવાજા પાસે જાહેરના નોટ નંબરી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૨૭૦૦ જપ્ત કરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર દરવાજા પાસે રેડ કરી હતી જ્યાં આરોપી દલસુખ ગોવિંદ અબાસણીયા, ઇદ્રીશ અબ્દુલ અજમેરી અને વલીમામદ આદમ ચાનીયાને ચલણી નોટો પર હારજીતનો નોટ નંબરી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૨૭૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે