R R Gujarat

ટંકારાના જૂના હડમતીયા રોડ પર જુગાર રમતા ત્રણને દબોચી લીધા

ટંકારાના જૂના હડમતીયા રોડ પર જુગાર રમતા ત્રણને દબોચી લીધા

 

જૂન હડમતીયા રોડ પર જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને જડપી લઈને પોલીસે રોકડ રૂ 4600 જપ્ત કરી છે

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન જૂના હડમતીયા રોડ પર સ્મશાન સામે બાવળના વૃક્ષ નીચે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા દીગુભાઈ કરશનભાઈ સોલંકી, નાસિર હુશેન મેસાણીયા અને ગુલામદસ્તગીર બાબુ શા રહે ત્રણેય ટંકારા વાળાને જડપી લઈને રોકડ રૂ 4600 જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે