R R Gujarat

મોરબીના ગાંધી ચોકમાં જાહેરમાં જુગાર રમતા ત્રણને દબોચી લીધા

મોરબીના ગાંધી ચોકમાં જાહેરમાં જુગાર રમતા ત્રણને દબોચી લીધા

 

ગાંધી ચોકમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પતતાપ્રેમીઓને દબોચી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે

મોરબી સિટી એ ડિવિજન પોલીસ ટીમે બાતમીને આધારે ગાંધી ચોકમાં રેડ કરી હતી ગાંધી ચોકમાં જાહેરમાં જુગાર રમત હુસેન મહમદ ભટ્ટી, સુલતાન દિલાવર મોવર અને આશિફ યુસુફ કચ્છી એમ ત્રણને જડપી લઈને રોકડ રૂ 7690 જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે