R R Gujarat

મોરબીના ત્રાજપર ગામે જાહેરમાં જુગાર રમત ત્રણ પકડાયા

મોરબીના ત્રાજપર ગામે જાહેરમાં જુગાર રમત ત્રણ પકડાયા

 

ત્રાજપર ગામમાં જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહિત ત્રણ પત્તાપ્રેમીને જડપી લઈને સિટી બી ડિવિજન પોલીસે રોકડ રૂ 1250 જપ્ત કરી છે

મોરબી સિટી બી ડિવિજન પોલીસે બાતમીને આધારે ત્રાજપર ગામમાં ઓરિએન્ટલ બેન્ક વાળી શેરીમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા નીતિન અરૂણ વરાણીયા, પુરીબેન નીતિનભાઈ વરાણીયા અને રસિલાબેન મનીષભાઈ વરાણીયા એમ ત્રણને જડપી લઈને રોકડ રૂ 1250 જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે