R R Gujarat

મોરબીના દલવાડી સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના દલવાડી સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા


કંડલા બાયપાસ રોડ દલવાડી સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે દલવાડી સર્કલ ૨૫ વારીયા પ્લોટ પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા શંકર જયંતીભાઈ દેલવાણીયા, ફારૂક ફતેમાંમદ મોવર અને સુરેશ હુશેન ભરવાડિયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૫૦૦ જપ્ત કરી છે