R R Gujarat

હળવદના ચુંપણી ગામેં જુગાર રમતા ત્રણ ઝડપાયા

હળવદના ચુંપણી ગામેં જુગાર રમતા ત્રણ ઝડપાયા

હળવદ તાલુકાના ચુંપણી ગામે જાહેરમાં જુગાર રમતી ત્રિપુટીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
હળવદ પોલીસ ટીમે બાતમીને આધારે ચુંપણીથી ખેતરડી ગામ જતા રોડ પર રેડ કરી હતી વોકળા પાસે જાહેરમાં જુગાર રમતા રઘુભાઈ કમાભાઈ મકવાણા, હરેશ સોમાભાઈ ઉધરેજા અને હરેશ ચંદુભાઈ પાટડીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૨૦૧૦ જપ્ત કરી છે