કાલિકા પ્લોટ શેરી નં ૦૪ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૫૬૦૦ જપ્ત કરી છે
સીટી એ ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે કાલિકા પ્લોટ શેરી નં ૦૪ મધર ટેરેસા ડેલા સામે રેડ કરી હ્તુઈ જાહેરમાં જુગાર રમતા સિકંદર ગનીભાઈ દલ, સલીમ ઈસ્માઈલ માજોઠી અને સોયબ સીદીક માજોઠી એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૫૬૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
