પંચમુખી ઢોરે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીને જડપી લઈને પોલીસે રોકડ રૂ 4050 જપ્ત કરી છે
હળવદ પોલીસ ટીમે બાતમીને આધારે પંચમુખી ઢોરે અવાળા પાસે રેડ કરી હતી બાવળના છાંયે જુગાર રમત મુન્ના સોમા પારેવાડિયા, નીતિન ખીમશંકર જોશી અને વિક્રમ ડાયાભાઈ સિતાપરા એમ ત્રણને દબોચી લઈને રોકડ રૂ 4050 જપ્ત કરવામાં આવી છે