રાજપર નજીક આવેલ કોટન મિલની ઓરડીમાં ગળેફાંસો ખાઈ 28 વર્ષના યુવાને આયખું ટૂંકાવ્યું હતું બનાવ અંગે પોલીસે વધુ તપાસ ચલાવી છે
એમપીના વતની અને હાલ રાજપર પાસે આવેલ સદગુરુ કોટન મિલમાં કામ કરતાં લોકેશ વેસતાભાઈ સોલંકી (ઉ. વ.28) નામના યુવાને કોટન મિલની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે