બેલા ગામની સીમમાં ફેકટરીના પાછળના ભાગે ગળેફાંસો ખાઈ ૩૫ વર્ષીય યુવાને આયખું ટુંકાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબીના બેલા ગામની સીમમાં ઈંગ્લીશ સિરામિકમાં કામ કરતા વિશ્રરામસિંગ અલીસિંગ ઠાકોર (ઉ.વ.૩૫) નામના યુવાને સનફોલ સિરામિક પાછળના ભાગે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે
